Header Ads

Gprb psi & Asi final selection List Declared

પી.એસ.આઇ/એ.એસ.આઇ ભરતી માં આખર પસંદગી યાદી(પરિણામ) અંગેજરૂરી સુચનાઓ
(૧) પી.એસ.આઇ/એ.એસ.આઇ ભરતી અન્વયેઆખર પસંદગી યાદી (પરિણામ) તથા પ્રતીક્ષાયાદી જાહેરકરવામાં આવે છે. જે નીચે મુજબ છે.
A. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) નીઆખર પસંદગી યાદી (પરિણામ)જોવા અહી કલીક કરો.
B. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પ્રતિક્ષા યાદી (પરિણામ) જોવા અહી કલીક કરો.
C. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) નીઆખર પસંદગી યાદી (પરિણામ)જોવા અહી કલીક કરો.
D. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પ્રતિક્ષા યાદી (પરિણામ) જોવા અહી કલીક કરો.
E. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) નીઆખર પસંદગી યાદી (પરિણામ)જોવા અહી કલીક કરો.
F. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પ્રતિક્ષા યાદી (પરિણામ) જોવાઅહી કલીક કરો.
G. પી.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પસંદગીયાદી (પરિણામ) જોવા અહી કલીક કરો.
H. પી.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પ્રતિક્ષા યાદી (પરિણામ) જોવાઅહી કલીક કરો.
(૨) અગાઉ તા.૧૨/૦૯/૨૦૧૫ નારોજ મુકવામાં આવેલપી.એસ.આઇ (પુરૂષ તથા મહિલા) સંવર્ગના કામચલાઉ (પ્રોવિઝનલ) પરિણામની સરખામણીમાં આ આખર પંસદગી યાદી (પરિણામ) માં કોઇ જ ફેરફાર થયેલ નથી.
(૩) એ.એસ.આઇ મહિલા સંવર્ગ માં ઉમેદવાર પૂજા ગણપતભાઇ પનારા, રોલ નં ૨૦૦૦૬૪૯૦ નાઓની અરજી ધ્યાને નિયમોનુસારની ઉંચાઇ ધરાવતા હોઇ,તેમજ પસંદગી યાદિ મુજબના ગુણ ધરાવતા હોઇ તેમને પસંદગી યાદી (આખર પરિણામ) માં GENERAL(SEBC) કેટેગરી માં સમાવેશ કરવામાં આવેલ છે.
(૪) ASI પુરૂષસંવર્ગ માં પ્રોવિઝનલ રિઝલ્ટમાં ઉમેદવાર રમેશ ભુપતભાઇ બલદાણીયા, રોલ નં ૧૦૦૨૧૬૬૯ અનુક્રમ નંબર ૧૩૯ઉપર પસંદગી પામેલ હતા, જેઓ NCC નું“ C ” સર્ટીફીકેટ ધરાવતા હોઇ તેમની અરજી ધ્યાને લઇ તેઓને NCC ના માર્કસ ઉમેરવામાં આવે છે. આથી તેમના પસંદગી ક્રમ માં સુધારો થયેલ છે અનેતેઓ. ૧૩૯ નંબરના ક્રમ ના સ્થાને હવે ૮૫ નંબરના ક્રમે થી આખર પસંદગી યાદી (પરિણામ) માં SEBC કેટેગરી માં પસંદગી પામ્યા છે.
(૫) નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૨૪૫૧/૨૦૧૫ ના ચુકાદા અન્વયે પી.એસ.આઇ (પુરૂષ) અને એ.એસ.આઇ (પુરૂષ) સંવર્ગની આખર પરિણામ યાદીમાં એક-એક જગ્યા ખાલી રાખવામાં આવેલ છે
(૬) પોતાનુ વ્યકિતગત વિગતવાર નું પરિણામ જોવા અહી કલીક કરો.
(મનોજ અગ્રવાલ)
અધ્‍યક્ષ, પો.સ.ઇ./એ.એસ.આઇ. ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક (કા અને વ્ય.)
ગાંઘીનગર, ગુજરાત રાજય